1. Time Management (સમય વ્યવસ્થાપન)
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી મહત્વનું પાસું સમય છે. રોજનું એક ટાઈમ-ટેબલ બનાવો અને તેનું કડક રીતે પાલન કરો. કયા વિષયમાં તમે નબળા છો, તેમાં વધુ સમય ફાળવો.
2. Give Daily Mock Tests (રોજ મોક ટેસ્ટ આપો)
વાંચવા કરતા પ્રેક્ટિસ વધુ જરૂરી છે. MockGuru પર રોજ મોક ટેસ્ટ આપવાથી તમારો ડર દૂર થશે અને સાચા-ખોટા પ્રશ્નોનું એનાલિસિસ કરવાથી સ્પીડ વધશે.
3. Revision is the Key (રિવિઝન છે સફળતાની ચાવી)
નવું વાંચવા કરતા જૂનું વાંચેલું યાદ રાખવું અઘરું છે. રવિવારનો દિવસ માત્ર આખા અઠવાડિયામાં વાંચેલા મુદ્દાઓના રિવિઝન માટે રાખો.